Ahmedabad private covid shrey hospital caught fire ward boy chirag explained whole case– News18 Gujarati

News18 Gujarati Updated: August 6, 2020, 12:46 PM IST ચિરાગ બીજા ડૉક્ટર પણ આગ બુઝાવવામાં પોતાની પીપીઇ કીટમાં આગ લગાવી દે છે. આ બંન્નેને ઓલવવાનો ટ્રાય અમે બહાર કરીએ છીએ તે ઓલવાઇ છે એટલામાં અંદર બ્લાસ્ટ થઇ ચૂક્યો હોય છે. અમદાવાદ : શહેરના (Ahmedabad) નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ-19 ખાનગી શ્રેય હોસ્પિટલમાં (Shrey hospital) ગત મધરાતે…