india strengthens troop presence in northern ladakh does heavy tank deployment to tackle chinese threat ag– News18 Gujarati

News18 Gujarati Updated: August 3, 2020, 10:45 PM IST પ્રતિકાત્મક તસવીર એપ્રિલ-મે માં ચીને 17,000થી વધારે સૈનિકો એકઠા કર્યા છે નવી દિલ્હી : ચીને (China)લદ્દાખમાં (Ladakh)દૌલત બેગ ઓલ્ડી અને દેપસાંગ મેદાનોની વિપરિત દિશામાં 17,000થી વધારે સૈનિકો અને બખ્તરબંધ વાહનો (armored vehicles)ગોઠવ્યા છે. પીપુલ્સ લિબરેશન આર્મી (PLA)તરફથી કરવામાં આવતા કોઈપણ દુસ્સાહસનો મુકાબલો કરવા માટે ભારતે આ…